પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પૂર્ણિમાના ખાસ અવસર પર સૌને શુભેચ્છાઓ પાઠવી છે.
X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“સૌ દેશવાસીઓને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ.
ગુરુ પૂર્ણિમાના ખાસ અવસર પર સૌને શુભકામનાઓ.”
सभी देशवासियों को गुरु पूर्णिमा की ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) July 10, 2025
Best wishes to everyone on the special occasion of Guru Purnima.


