પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અટ્ટુકલ પોંગલાના પવિત્ર અવસર પર લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ નારી શક્તિ માટે આ તહેવારના વિશેષ મહત્વ પર ભાર મૂક્યો હતો અને આ શુભ અવસરે સમાજમાં સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય, સંવાદિતા અને એકતા માટે પ્રાર્થના કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“અટ્ટુકલ પોંગલાના પવિત્ર અવસર પર હાર્દિક શુભેચ્છાઓ. આપણી નારી શક્તિ માટે આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ શુભ દિવસ દરેકના જીવનમાં સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લાવે. સમાજમાં સંવાદિતા અને એકતાની ભાવના વધુ પ્રબળ બને.”
Warm wishes on the sacred occasion of Attukal Pongala. This festival has a special importance for our Nari Shakti. May this auspicious day bring prosperity and good health in everyone's lives. May the spirit of harmony and togetherness be furthered in society.
— Narendra Modi (@narendramodi) March 3, 2026
ആറ്റുകാൽ പൊങ്കാലയുടെ പുണ്യ വേളയിൽ ഹൃദയം നിറഞ്ഞ ആശംസകൾ. നമ്മുടെ നാരീശക്തിക്ക് പ്രത്യേക പ്രാധാന്യമുള്ളതാണ് ഈ ഉത്സവം. ഈ ശുഭദിനം എല്ലാവരുടെയും ജീവിതത്തിൽ സമൃദ്ധിയും ആരോഗ്യവും കൊണ്ടുവരട്ടെ. സമൂഹത്തിൽ ഐക്യത്തിന്റെയും ഒരുമയുടെയും ചൈതന്യം മുന്നേറട്ടെ.
— Narendra Modi (@narendramodi) March 3, 2026


