પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
X પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
“નૂતન વર્ષાભિનંદન…!!!
આજથી આરંભ થતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લાવે એવી હાર્દિક શુભકામનાઓ.
ગુજરાતની આ ખમતીધર માટીના મહેનતુ લોકો અને સમૃદ્ધ સંસ્કૃતિ વધુ ઓજસ્વી બને, એ જ અંતરમનથી પ્રાર્થના.
નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!”
નૂતન વર્ષાભિનંદન…!!!
— Narendra Modi (@narendramodi) October 22, 2025
આજથી આરંભ થતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લાવે એવી હાર્દિક શુભકામનાઓ.
ગુજરાતની આ ખમતીધર માટીના મહેનતુ લોકો અને સમૃદ્ધ સંસ્કૃતિ વધુ ઓજસ્વી બને, એ જ અંતરમનથી પ્રાર્થના.
નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!