શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કોસ્ટ ગાર્ડ પરિવારને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે.

એક ટ્વિટમાં, પ્રધઘાનમંત્રીએ કહ્યું;

"ભારતીય કોસ્ટ ગાર્ડ પરિવારને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ.

મહાન વ્યૂહાત્મક મહત્વની સંસ્થા, અમારા કોસ્ટ ગાર્ડ એ વ્યાવસાયિકોની ઉત્કૃષ્ટ ટીમ છે, જેઓ અમારા દરિયાકિનારાને નિશ્ચિતપણે સુરક્ષિત કરે છે અને માનવતાવાદી પ્રયાસોમાં પણ મોખરે છે."

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Budget 2023: Perfect balance between short and long term

Media Coverage

Budget 2023: Perfect balance between short and long term
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 ફેબ્રુઆરી 2023
February 02, 2023
શેર
 
Comments

Citizens Celebrate India's Dynamic Growth With PM Modi's Visionary Leadership