પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાઘની વસ્તી ગણતરીની પ્રોત્સાહક સંખ્યા પર આશાવાદ વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“વાઘની વસતી ગણતરીની સંખ્યા પ્રોત્સાહક છે. તમામ હિતધારકો અને પર્યાવરણ પ્રેમીઓને અભિનંદન. આ વલણ વાઘ તેમજ અન્ય પ્રાણીઓના રક્ષણ માટે હજી વધુ કરવાની જવાબદારી પણ મૂકે છે. આપણી સંસ્કૃતિ આપણને પણ આ જ શીખવે છે.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY

Media Coverage

A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 મે 2026
May 09, 2026

Citizens Celebrate India’s Civilisational & Economic Awakening Under PM Narendra Modi