પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ એવોર્ડ માટે બાર્બાડોસની સરકાર અને લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ આ સન્માન 1.4 અબજ ભારતીયો અને ભારત અને બાર્બાડોસ વચ્ચેના ગાઢ સંબંધોને સમર્પિત કર્યું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"આ સન્માન માટે સરકાર અને બાર્બાડોસના લોકોનો આભાર.
‘ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ એવોર્ડ 1.4 અબજ ભારતીયો અને ભારત અને બાર્બાડોસ વચ્ચેના ગાઢ સંબંધોને સમર્પિત કરું છું."
@DameSandraMason
@miaamormottley
Grateful to the Government and the people of Barbados for this honour.
— Narendra Modi (@narendramodi) March 7, 2025
Dedicate the ‘Honorary Order of Freedom of Barbados’ Award to the 1.4 billion Indians and to the close relations between India and Barbados. @DameSandraMason @miaamormottley https://t.co/Ab11qHSAyA


