પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ એવોર્ડ માટે બાર્બાડોસની સરકાર અને લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ આ સન્માન 1.4 અબજ ભારતીયો અને ભારત અને બાર્બાડોસ વચ્ચેના ગાઢ સંબંધોને સમર્પિત કર્યું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"આ સન્માન માટે સરકાર અને બાર્બાડોસના લોકોનો આભાર.

‘ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ એવોર્ડ 1.4 અબજ ભારતીયો અને ભારત અને બાર્બાડોસ વચ્ચેના ગાઢ સંબંધોને સમર્પિત કરું છું."

@DameSandraMason

@miaamormottley

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Why India's ₹37,500 cr coal gasification push matters for its energy future

Media Coverage

Why India's ₹37,500 cr coal gasification push matters for its energy future
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 મે 2026
May 14, 2026

Kisan Kalyan to Viksit Bharat: PM Modi Delivers Jobs, Markets & Dignity Across Rural and Industrial India