પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ વૈજ્ઞાનિક સ્વભાવ, નવીનતા અને ટેક્નોલોજી અંગેના તેમના વિચારોનો વીડિયો પણ શેર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શુભેચ્છા. અમારી સરકાર યુવાનોમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહિત કરવા માટે સતત કામ કરી રહી છે. વિકિસિત ભારતનું અમારું સ્વપ્ન સાકાર કરવા માટે આ મહત્વપૂર્ણ છે.

 

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's exports growth momentum continues, services trade at all-time high in 2023-24

Media Coverage

India's exports growth momentum continues, services trade at all-time high in 2023-24
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 એપ્રિલ 2024
April 16, 2024

Viksit Bharat – PM Modi’s vision for Holistic Growth