પ્રધાનમંત્રીએ શ્રી વિજય કુમાર ચૌધરી અને શ્રી બિજેન્દ્ર પ્રસાદ યાદવને બિહારના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સમ્રાટ ચૌધરીને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી સમ્રાટ ચૌધરીની ઉર્જાજાહેર સેવા પ્રત્યે સમર્પણ અને પાયાના સ્તરે અનુભવ રાજ્ય માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના સક્ષમ નેતૃત્વ હેઠળબિહાર લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરતી વખતે સર્વાંગી વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શશે.

પ્રધાનમંત્રીએ શ્રી વિજય કુમાર ચૌધરી અને શ્રી બિજેન્દ્ર પ્રસાદ યાદવને બિહારના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના પાયાના અનુભવ અને જન કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા બિહારના વિકાસને નવી દિશા અને ગતિ આપશેઅને રાજ્ય સુશાસનપારદર્શિતા અને જન કલ્યાણમાં નવા માપદંડો સ્થાપિત કરશે.

પ્રધાનમંત્રીએ પર લખ્યું;

બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રી સમ્રાટ ચૌધરીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ! તેમની ઉર્જાજાહેર સેવા પ્રત્યેનું સમર્પણ અને પાયાના સ્તરે અનુભવ રાજ્ય માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. મને પૂર્ણ વિશ્વાસ છે કેતેમના સક્ષમ નેતૃત્વ હેઠળબિહાર લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરતી વખતે સર્વાંગી વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે.

@samrat4bjp”

 

“बिहार के उप मुख्यमंत्री के रूप में शपथ लेने वाले विजय कुमार चौधरी जी और बिजेंद्र प्रसाद यादव जी को हार्दिक बधाई और शुभकामनाएं! मुझे पूरा भरोसा है कि इनका जमीनी अनुभव और जनहित को लेकर प्रतिबद्धता बिहार के विकास को नई दिशा और गति देगी। इसके साथ ही राज्य सुशासन, पारदर्शिता और जनकल्याण के नित-नए मानक स्थापित करेगा।

@VijayKChy”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Second consignment of 37.5 tonnes HADR aid reaches flood-hit Nepal; India sends 47.5 tonnes of relief material in total

Media Coverage

Second consignment of 37.5 tonnes HADR aid reaches flood-hit Nepal; India sends 47.5 tonnes of relief material in total
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 28 ઓગસ્ટ 2026
August 28, 2026

India’s Growth Story, Grounded: Inclusion, Exports, and Infrastructure Under One Vision of PM Modi