પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શૂટર અવની લેખારાને ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં કાંસ્ય પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"ટોક્યો #Paralympics માં વધુ એક ગૌરવ. @AvaniLekhara ના અદભૂત પ્રદર્શનથી પ્રસન્ન. કાંસ્ય પદક દેશ માટે લાવવા બદલ તેણીને અભિનંદન. તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
More glory at the Tokyo #Paralympics. Elated by the stupendous performance of @AvaniLekhara. Congratulations to her on bringing home the Bronze medal. Wishing her the very best for her future endeavours. #Praise4Para
— Narendra Modi (@narendramodi) September 3, 2021