પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌરવ ઘોસાલ અને દીપિકા પલ્લીકલને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"આપણા એથ્લેટ્સને CWGમાં વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા જોઈને હંમેશા આનંદ થાય છે. @ SauravGhosal અને @DipikaPallikalને સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. તેઓએ ઉત્તમ કૌશલ્ય અને ટીમ વર્કનું પ્રદર્શન કર્યું. તેમને શુભેચ્છાઓ. # Cheer4India"

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Teachers: The artists of education

Media Coverage

Teachers: The artists of education
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 સપ્ટેમ્બર 2026
September 07, 2026

Vasudhaiva Kutumbakam in Action: Tech Hub, Border Villages, Global Leadership by PM Modi