પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક 2020માં બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ લવલીન બોરગોહેનને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"સારી રીતે લડ્યા @LovlinaBorgohai! બોક્સિંગ રિંગમાં તેમની સફળતા ઘણા ભારતીયોને પ્રેરણા આપે છે. તેણીની દ્રઢતા અને નિશ્ચય પ્રશંસનીય છે. તેમને બ્રોન્ઝ જીતવા બદલ અભિનંદન. તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ. #Tokyo2020"
Well fought @LovlinaBorgohai! Her success in the boxing ring inspires several Indians. Her tenacity and determination are admirable. Congratulations to her on winning the Bronze. Best wishes for her future endeavours. #Tokyo2020
— Narendra Modi (@narendramodi) August 4, 2021


