પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કુસ્તી ટીમને U20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 16 મેડલ (પુરુષ અને મહિલા ફ્રી સ્ટાઇલમાં પ્રત્યેક 7 અને ગ્રીકો-રોમનમાં 2) જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું;

"આપણા કુસ્તીબાજોએ આપણને ફરીથી ગર્વનો અનુભવ કરાવ્યો! U20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 16 મેડલ (પુરુષો અને મહિલા ફ્રીસ્ટાઇલમાં 7 અને ગ્રીકો-રોમનમાં 2) જીતવા બદલ આપણી ટીમને અભિનંદન. આ ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તે ભવિષ્ય પણ દર્શાવે છે કે ભારતીય કુસ્તી સલામત હાથમાં છે!"

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Second consignment of 37.5 tonnes HADR aid reaches flood-hit Nepal; India sends 47.5 tonnes of relief material in total

Media Coverage

Second consignment of 37.5 tonnes HADR aid reaches flood-hit Nepal; India sends 47.5 tonnes of relief material in total
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 28 ઓગસ્ટ 2026
August 28, 2026

India’s Growth Story, Grounded: Inclusion, Exports, and Infrastructure Under One Vision of PM Modi