પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી તરીકે નિમણૂક બદલ મહામહિમ આન્દ્રેજ બાબીસને અભિનંદન આપ્યા હતા.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
"અભિનંદ, મહામહિમ આન્દ્રેજ બાબીસ, ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી તરીકે તમારી નિમણૂક બદલ. ભારત અને ચેકિયા વચ્ચે સહયોગ અને મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે હું તમારી સાથે કામ કરવા આતુર છું.
@AndrejBabis"
Congratulations, Excellency Andrej Babiš, on your appointment as Prime Minister of the Czech Republic. I look forward to working with you to further strengthen the cooperation and friendship between India and Czechia.@AndrejBabis
— Narendra Modi (@narendramodi) December 9, 2025


