પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી તરીકે નિમણૂક બદલ મહામહિમ આન્દ્રેજ બાબીસને અભિનંદન આપ્યા હતા.

X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:

"અભિનંદ, મહામહિમ આન્દ્રેજ બાબીસ, ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી તરીકે તમારી નિમણૂક બદલ. ભારત અને ચેકિયા વચ્ચે સહયોગ અને મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે હું તમારી સાથે કામ કરવા આતુર છું.

@AndrejBabis"

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Budget 2026-27 lays blueprint for a future-ready digital ecosystem

Media Coverage

Budget 2026-27 lays blueprint for a future-ready digital ecosystem
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 ફેબ્રુઆરી 2026
February 02, 2026

Citizens Celebrate PM Modi's Roadmap to Prosperity: Budget 2026 Drives Investment, Jobs, and Sustainable Growth for Every Indian