પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવ્યા દેશમુખને FIDE મહિલા વિશ્વ ચેસ ચેમ્પિયન 2025 બનવા બદલ અભિનંદન આપ્યા છે. “કોનેરુ હમ્પીએ સમગ્ર ચેમ્પિયનશિપ દરમિયાન પણ અપાર કૌશલ્ય દર્શાવ્યું છે. બંને ખેલાડીઓને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ”, શ્રી મોદીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“બે ઉત્કૃષ્ટ ભારતીય ચેસ ખેલાડીઓનો સમાવેશ કરતી ઐતિહાસિક ફાઇનલ!

યુવાન દિવ્યા દેશમુખને FIDE મહિલા વિશ્વ ચેસ ચેમ્પિયન 2025 બનવા બદલ ગર્વ છે. આ નોંધપાત્ર સિદ્ધિ માટે તેણીને અભિનંદન, જે ઘણા યુવાનોને પ્રેરણા આપશે.

કોનેરુ હમ્પીપણ સમગ્ર ચેમ્પિયનશિપ દરમિયાન અપાર કૌશલ્ય દર્શાવ્યું છે.

બંને ખેલાડીઓને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ. “

@DivyaDeshmukh05

@humpy_koneru

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Railways' financial health improves in last 10 yrs, surplus revenue after meeting cost: Ashwini Vaishnaw

Media Coverage

Railways' financial health improves in last 10 yrs, surplus revenue after meeting cost: Ashwini Vaishnaw
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 ફેબ્રુઆરી 2026
February 07, 2026

Empowering the Nation: Trade Deals, Tech Innovations, and Rural Revival Under PM Modi