પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં પુરૂષોની 800 મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ ટ્રેક અને ફિલ્ડ એથ્લીટ મોહમ્મદ અફસલ પુલીક્કલકથને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું
"પુરુષોની 800 મીટર એશિયન ગેમ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ મોહમ્મદ અફસલ પુલીક્કલકથને અભિનંદન.
તેની સખત મહેનત અને સ્થિતિસ્થાપકતા રંગ લાવી છે. ભારત આ સફળતાનો આનંદ અને ઉજવણી કરી રહ્યું છે. શાબ્બાશ!"
Congratulations Mohammed Afsal Pulikkalakath for clinching the Silver Medal in the Men's 800m Asian Games event.
— Narendra Modi (@narendramodi) October 3, 2023
His hard work and resilience have paid off. India is rejoicing and celebrating this success.
Well done! pic.twitter.com/9FizgVwVN8


