પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં રોઇંગમાં સિલ્વર મેડલ જીતવા બદલ અનિતા અને નારાયણ કોંગનાપલ્લેને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે તેમના ટીમવર્ક અને સમર્પણની પ્રશંસા કરતા કહ્યું કે તેમની સિદ્ધિએ દેશને ગૌરવથી ભરી દીધું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"અનીતા અને નારાયણ કોંગનાપલ્લેને રોઇંગ- PR3 મિક્સ્ડ ડબલ સ્કલ્સમાં તેમના અસાધારણ સિલ્વર મેડલ માટે અભિનંદન.

તેમનું ટીમવર્ક અને સમર્પણ તેજસ્વી રીતે ચમક્યું છે! આ સિદ્ધિ દેશને ગર્વથી ભરી દે છે."

 

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How Kibithoo, India’s first village, shows a shift in geostrategic perception of border space

Media Coverage

How Kibithoo, India’s first village, shows a shift in geostrategic perception of border space
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives due to an accident in Kasganj, Uttar Pradesh
February 24, 2024

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to an accident in Kasganj, Uttar Pradesh.

The Prime Minister posted on X;

“हृदयविदारक! उत्तर प्रदेश के कासगंज में ट्रैक्टर ट्रॉली के तालाब में गिरने से हुआ हादसा दुख से भर देने वाला है। इसमें जिन्होंने अपने प्रियजनों को खोया है, उनके प्रति मेरी शोक-संवेदनाएं। इसके साथ ही मैं घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की निगरानी में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा है: PM @narendramodi”