શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિવિલ સર્વિસિસ (મુખ્ય) પરીક્ષા, 2021 પાસ કરનાર તમામને અભિનંદન પાઠવ્યા છે.

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "સિવિલ સર્વિસીસ (મુખ્ય) પરીક્ષા, 2021 પાસ કરનાર તમામને અભિનંદન. આ યુવાનોને મારી શુભેચ્છાઓ કે જેઓ ભારતની વિકાસ યાત્રાના એક મહત્વપૂર્ણ સમયે, જ્યારે આપણે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે તેમની વહીવટી કારકિર્દી શરૂ કરી રહ્યા છે."

"હું એવા લોકોની નિરાશાને સંપૂર્ણ રીતે સમજું છું જેઓ સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી શક્યા નથી પરંતુ હું એ પણ જાણું છું કે આ ઉત્કૃષ્ટ યુવાનો છે જેઓ કોઈપણ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવશે અને ભારતને ગૌરવ અપાવશે. તેમને મારી શુભેચ્છાઓ."

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Operation Dost: India sends 6 plane loads of relief material, rescue personnel to Turkey, Syria following earthquakes

Media Coverage

Operation Dost: India sends 6 plane loads of relief material, rescue personnel to Turkey, Syria following earthquakes
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM shares Lopoli Melo's article 'A day in the Parliament and PMO'
February 09, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has shared an article titled 'A day in the Parliament and PMO'

by Lopoli Melo from Arunachal Pradesh. Shri Modi has also lauded Lok Sabha Speaker Shri Om Birla for taking such an initiative which gave him the opportunity to meet bright youngsters.

In a tweet, the Prime Minister said;

"You will enjoy reading this very personal account of Lopoli Melo from Arunachal Pradesh. I would like to laud Speaker Om Birla Ji for taking the lead for such an initiative which also gave me the opportunity to meet bright youngsters."