પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે બ્યૂનસ આયર્સ શહેરના સરકારના વડા શ્રી જોર્જ મેક્રી દ્વારા બ્યૂનસ આયર્સ શહેરની ચાવી ભેટમાં આપવામાં આવી હતી.
એક X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"બ્યૂનસ આયર્સ શહેરના સરકારના વડા શ્રી જોર્જ મેક્રી પાસેથી બ્યૂનસ આયર્સ શહેરની ચાવી પ્રાપ્ત કરીને સન્માનિત છું.
@jorgemacri"
Honoured to receive the Key to the City of Buenos Aires from Mr. Jorge Macri, Chief of the City Government of Buenos Aires.@jorgemacri pic.twitter.com/wNggutMwtt
— Narendra Modi (@narendramodi) July 5, 2025
Es un honor recibir la Llave de la Ciudad de Buenos Aires por parte del Sr. Jorge Macri, Jefe de Gobierno de la Ciudad de Buenos Aires.@jorgemacri pic.twitter.com/78C07MFm4P
— Narendra Modi (@narendramodi) July 5, 2025


