પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યોગ સાધક અને કાશી નિવાસી શ્રી શિવાનંદ બાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું:
"કાશીના રહેવાસી અને યોગ સાધક શિવાનંદ બાબાજીનું અવસાન ખૂબ જ દુઃખદ છે. યોગ અને સાધના પ્રત્યે સમર્પિત તેમનું જીવન દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે. યોગ દ્વારા સમાજની સેવા કરવા બદલ તેમને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા."
શિવાનંદ બાબાનું શિવલોક પ્રયાણ કરવું એ આપણા બધા કાશીવાસીઓ અને તેમનામાંથી પ્રેરણા લેનારા લાખો લોકો માટે એક ન ભરવાપાત્ર નુકસાન છે. આ દુઃખની ઘડીમાં હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
योग साधक और काशी निवासी शिवानंद बाबा जी के निधन से अत्यंत दुख हुआ है। योग और साधना को समर्पित उनका जीवन देश की हर पीढ़ी को प्रेरित करता रहेगा। योग के जरिए समाज की सेवा के लिए उन्हें पद्मश्री से सम्मानित भी किया गया था।
— Narendra Modi (@narendramodi) May 4, 2025
शिवानंद बाबा का शिवलोक प्रयाण हम सब काशीवासियों और उनसे… pic.twitter.com/nm9fI3ySiK


