PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરાઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના શાહપુરમાં દુ:ખદ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રુપિયા અને ઘાયલોને 50,000 રુપિયાની એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી હતી..

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

“મહારાષ્ટ્રના શાહપુરમાં થયેલી દુ:ખદ દુર્ઘટનાથી વ્યથિત છું. જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. અમારા વિચારો અને પ્રાર્થના ઘાયલ લોકો સાથે છે. NDRF અને સ્થાનિક વહીવટીતંત્ર દુર્ઘટનાના સ્થળે કામ કરી રહ્યું છે અને અસરગ્રસ્તોને યોગ્ય સહાય સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવી રહ્યા છે.

PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રુપિયા એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 રુપિયા: PM @narendramodi”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Media Coverage

"Overwhelmed By The Warmth": PM Modi Receives Grand Welcome In Uzbekistan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 ઓગસ્ટ 2026
August 29, 2026

New India, New Speed, New Stage: Missiles, Medals, Multilateralism under PM Modi