પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ ઘાયલો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.

X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડથી દુઃખી છું. મારી સંવેદનાઓ તે તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય. આ ભાગદોડથી પ્રભાવિત થયેલા તમામ લોકોને અધિકારીઓ મદદ કરી રહ્યા છે.”

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Druzhba Dosti' flag flutters as PM Modi greets President Putin on tarmac

Media Coverage

'Druzhba Dosti' flag flutters as PM Modi greets President Putin on tarmac
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Share your ideas and suggestions for 'Mann Ki Baat' now!
December 05, 2025

Prime Minister Narendra Modi will share 'Mann Ki Baat' on Sunday, December 28th. If you have innovative ideas and suggestions, here is an opportunity to directly share it with the PM. Some of the suggestions would be referred by the Prime Minister during his address.

Share your inputs in the comments section below.