પ્રધાનમંત્રીએ PMNRFમાંથી સહાયની જાહેરાત કરી

પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં એક ફટાકડાની ફેક્ટરીમાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય પૂરી પાડી રહ્યું છે.

શ્રી મોદીએ પીએમએનઆરએફ (PMNRF)માંથી પ્રત્યેક મૃતકના વારસદારોને ₹2 લાખ અને ઇજાગ્રસ્તોને ₹50000ની એક્સ-ગ્રેશિયા (સહાય) આપવાની પણ જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીએ એક્સ (X) પર પોસ્ટ કર્યું:

ગુજરાતના અમદાવાદમાં એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને કારણે જાનહાનિ વિશે સાંભળીને અત્યંત દુઃખ થયું છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય પૂરી પાડી રહ્યું છે.

પીએમએનઆરએફ (PMNRF)માંથી પ્રત્યેક મૃતકના વારસદારોને ₹2 લાખની એક્સ-ગ્રેશિયા સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને ₹50000 આપવામાં આવશે: PM @narendramodi

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi shares warm handshakes with Putin at SCO Summit

Media Coverage

PM Modi shares warm handshakes with Putin at SCO Summit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam, highlighting the virtues of instilling fearlessness and saving lives
September 02, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today, highlighting the virtues of instilling fearlessness and saving lives.

The Prime Minister wrote on X;

"अभयस्यैव यो दाता तस्यैव सुमहत्फलम् ।

न हि प्राणसमं दानं त्रिषु लोकेषु विद्यते ॥"

Whoever takes away people's fear receives great blessings, and in all three worlds, there is no greater gift than saving a life.