પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિકંદરાબાદના સ્વપ્નલોક કોમ્પ્લેક્સમાં આગની દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી શ્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
“સ્વપ્નલોક કોમ્પ્લેક્સ, સિકંદરાબાદમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિથી દુઃખી. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સાજા થઈ જાય.”
Pained by the loss of lives due to a fire tragedy in Swapnalok Complex, Secunderabad. My thoughts are with the bereaved families. May the injured recover soon: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2023


