પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જસ્ટિસ એમ. ફાતિમા બીવીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલય X પર પોસ્ટ કરવામાં આવ્યું;
“જસ્ટિસ એમ. ફાતિમા બીવીના નિધનથી દુઃખી થયો છું. એક સાચાં ટ્રેઇલબ્લેઝર, તેમની નોંધપાત્ર યાત્રાએ અનેક અવરોધો તોડી નાખ્યા અને મહિલાઓને ખૂબ પ્રેરણા આપી. કાયદાકીય ક્ષેત્રે તેમના યોગદાનની કદર કરવામાં આવશે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. તેમના આત્માને શાંતિ મળે: PM @narendramodi”
Saddened by the passing away of Justice M. Fathima Beevi. A true trailblazer, her remarkable journey broke several barriers and greatly inspired women. Her contribution to the legal field will be cherished. Condolences to her family and friends. May her soul rest in peace: PM…
— PMO India (@PMOIndia) November 24, 2023


