પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેવી દુર્ગાના દૈવી આશીર્વાદ પર ભાર મૂકતા રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી. તેમણે દેવીની કૃપા ભક્તોમાં શાંતિ, ખુશી અને નવી ઉર્જા કેવી રીતે લાવે છે તે વાત પર ભાર મૂક્યો. તેમણે શ્રીમતી રાજલક્ષ્મી સંજયની પ્રાર્થના પણ શેર કરી.
તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું:
"નવરાત્રી પર દેવી માના આશીર્વાદ ભક્તોને ખુશી, શાંતિ અને નવી ઉર્જાથી ભરી દે છે. શક્તિની ઉપાસના માટે સમર્પિત રાજલક્ષ્મી સંજયજીની આ સ્તુતિ સાંભળો..."
नवरात्रि पर देवी मां का आशीर्वाद भक्तों में सुख-शांति और नई ऊर्जा का संचार करता है। सुनिए, शक्ति की आराधना को समर्पित राजलक्ष्मी संजय जी की यह स्तुति...https://t.co/FA1l4l9k6o
— Narendra Modi (@narendramodi) March 31, 2025


