પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં એક બેઠકની અધ્યક્ષતા કરી
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
"PM @narendramodi એ એક બેઠકની અધ્યક્ષતા કરી, જેમાં સંરક્ષણ પ્રધાન @rajnathsingh, NSA અજિત ડોભાલ, CDS જનરલ અનિલ ચૌહાણ, સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા."
PM @narendramodi chaired a meeting, which was attended by Defence Minister @rajnathsingh, NSA Ajit Doval, CDS General Anil Chauhan, Chiefs of the armed forces and senior officials. pic.twitter.com/ciFWz8osRK
— PMO India (@PMOIndia) May 9, 2025


