પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 7, લોક કલ્યાણ માર્ગ ખાતે સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે, 7, લોક કલ્યાણ માર્ગ ખાતે CCS ની બેઠકની અધ્યક્ષતા કરી."
In the wake of the terrorist attack in Pahalgam, chaired a meeting of the CCS at 7, Lok Kalyan Marg. pic.twitter.com/bZj5gggp5l
— Narendra Modi (@narendramodi) April 23, 2025


