પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલાઓની 100 મીટર T12 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ સિમરન વત્સને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“વિમેન્સ 100m T12 ઇવેન્ટમાં સિમરન વત્સ માટે અદ્ભુત સિલ્વર. આ શાનદાર જીત બદલ અભિનંદન.
આ ઉત્કૃષ્ટ પ્રદર્શન તેના સમર્પણ અને પ્રતિભાનો પુરાવો છે.”
A wonderful Silver for @SimranVats11 in the Women's 100m T12 event. Congratulations on this splendid victory.
— Narendra Modi (@narendramodi) October 24, 2023
This outstanding performance is a testament to her dedication and talent. pic.twitter.com/DexNxb5Ldi


