શેર
 
Comments
#NamasteTrumpમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણી વચ્ચે ઘણું બધુ સહિયારું છે: સહિયારા મૂલ્યો અને આદર્શો, ઉદ્યમશીલતા અને ઇનોવેશનનો સહિયારો જુસ્સો, સહિયારી તકો અને પડકારો, સહિયારી આશાઓ અને મહત્વાકાંક્ષાઓ
ભારત અને યુએસ સ્વાભાવિક સહભાગીદારો છે: #NamasteTrumpમાં પ્રધાનમંત્રીએ કહ્યું
ભારત અને યુએસ વચ્ચેની સહભાગીદારી માત્ર ઇન્ડો- પેસિફિક પ્રદેશ જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં શાંતિ, પ્રગતિ અને સુરક્ષા માટે છે: #NamasteTrumpમાં પ્રધાનમંત્રીએ કહ્યું

પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદી અને યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલા 'નમસ્તે ટ્રમ્પ’ સામુદાયિક કાર્યક્રમમાં જનમેદનીને સંબોધી હતી. ભારત અને યુએસ વચ્ચેના સંબંધો અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણી વચ્ચે ઘણું બધુ સહિયારું છે: સહિયારા મૂલ્યો અને આદર્શો, ઉદ્યમશીલતા અને ઇનોવેશનનો સહિયારો જુસ્સો, સહિયારી તકો અને પડકારો, સહિયારી આશાઓ અને મહત્વાકાંક્ષાઓ.” 

 

 પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલા #NamasteTrump સામુદાયિક કાર્યક્રમમાં વિશાળ જનમેદનીને સંબોધી હતી

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read Opening Remarks

Click here to read Closing Remarks

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Govt allows Covid vaccines at home to differently-abled and those with restricted mobility

Media Coverage

Govt allows Covid vaccines at home to differently-abled and those with restricted mobility
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 24th September 2021
September 24, 2021
શેર
 
Comments

PM Narendra Modi interacted with top 5 Global CEOs to highlight opportunities in India, gets appreciation from citizens

India lauded Modi Govt for its decisive efforts towards transforming India