પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
"ઈદ-ઉલ-ફિત્ર પર હાર્દિક શુભેચ્છાઓ. આ દિવસ ચારે બાજુ ભાઈચારો અને સદ્ભાવનાને વધુ મજબૂત બનાવે. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે.
ઈદ મુબારક!"
Best wishes on Eid-ul-Fitr. May this day further brotherhood and kindness all around. May everyone be happy and healthy.
— Narendra Modi (@narendramodi) March 21, 2026
Eid Mubarak!


