પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના આજના સંબોધનમાં 140 કરોડ ભારતીયોની સામૂહિક શક્તિને ઉજાગર કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિજીના 140 કરોડ ભારતીયોની સામૂહિક શક્તિને પ્રકાશિત કરતા વ્યાપક અને આંતરદૃષ્ટિપૂર્ણ સંબોધન સાથે થઈ હતી, જે આપણા રાષ્ટ્રે હાંસલ કરેલ સિદ્ધિઓની શ્રેણીમાં જોવા મળે છે. આ સંબોધનમાં આવનારા વર્ષોમાં વધુ વિકાસશીલ ભારતના વિઝનને પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું."

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s Space Economy Takes Off As Private Sector Gains Momentum

Media Coverage

India’s Space Economy Takes Off As Private Sector Gains Momentum
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends greetings on National Space Day
August 23, 2026

The Prime Minister, Shri Narendra Modi, has extended greetings on the occasion of National Space Day.

The Prime Minister called for dreaming even bigger, innovating more and pushing newer frontiers.

The Prime Minister wrote on X;

“Happy National Space Day! 🛰️

Here’s to dreaming even bigger, innovating more and pushing newer frontiers....”