પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના લોકોને ઊત્કલા દિબાસાની શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, ‘ઓડિશાના લોકોને ઉત્કલા દિબાસાની શુભેચ્છા”
Utkala Dibasa greetings to the people of Odisha. pic.twitter.com/eZJkSvV8it
— Narendra Modi (@narendramodi) April 1, 2017