પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બર, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંજના 5:30 કલાકે લખનઉ યુનિવર્સિટીના 100મા સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થશે. યુનિવર્સિટીની સ્થાપના 1920માં કરવામાં આવી હતી અને તેનું શતાબ્દી (100મુ) વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી આ પ્રસંગે યુનિવર્સિટીના શતાબ્દી સ્મરણ સિક્કાનું અનાવરણ કરશે. સમારોહ દરમિયાન ઈન્ડિયા પોસ્ટની વિશેષ સ્મારક ટપાલ ટિકિટ તથા તેનું વિશેષ કવર પણ બહાર પાડશે. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
99.92% villages in India covered with banking outlets within 5 km radius: Govt

Media Coverage

99.92% villages in India covered with banking outlets within 5 km radius: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister meets Acharya Shri Padmasagar Surishwar Ji
March 31, 2026

Prime Minister Shri Narendra Modi, today, met Acharya Shri Padmasagar Surishwar Ji Maharaj Sahib and sought his blessings.

The Prime Minister posted on X;

“Met Acharya Shri Padmasagar Surishwar Ji Maharaj Sahib and sought his blessings.”