PM salutes the brave Indian soldiers who laid down their lives to liberate Haifa in 1918

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1918માં હાઇફાને આઝાદ કરાવવા માટે શહીદ થયેલા બહાદુર ભારતીય સૈનિકોને શત શત વંદન કર્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હાઇફા દિવસ પર હું 1918માં હાઇફાને આઝાદ કરાવવા માટે શહીદ થયેલા બહાદુર ભારતીય સૈનિકોને શત શત વંદન કરું છું. જુલાઈમાં હાઇફાની મુલાકાત લઈને અને વ્યક્તિગત રીતે શ્રદ્ધાસુમન આપવાનો આનંદ થયો હતો.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
National Technology Day Special: India’s patent boom is rewiring the auto industry

Media Coverage

National Technology Day Special: India’s patent boom is rewiring the auto industry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 મે 2026
May 12, 2026

Building a Trusted India: Modi's Leadership in Finance, Manufacturing, and Global Partnerships