શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સશસ્ત્ર સેના ઝંડા દિવસના અવસર પર સશસ્ત્ર દળના સૈનિકો અને તેમના પરિવારજનોને સલામી આપી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “સશસ્ત્ર સેના ઝંડા દિવસના અવસર પર અમે આપણા જવાનો અને એમના પરિવારજનોના અદમ્ય સાહસને સલામ કરીએ છીએ. હું આપને આપણી સેનાના કલ્યાણમાં યોગદાન આપવા માટે પણ આગ્રહ કરૂં છું”

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
A big step forward in US-India defence ties

Media Coverage

A big step forward in US-India defence ties
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 જૂન 2023
June 04, 2023
શેર
 
Comments

Citizens Appreciate India’s Move Towards Prosperity and Inclusion with the Modi Govt.