Panchayats are effective ways to fulfil aspirations of people in rural India. They are playing a vital role in India's transformation: PM
Through all-round progress & grassroots level participation, our Govt is working towards making 'Gram Uday Se Bharat Uday’ a reality: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં પંચાયતી રાજ સંસ્થાઓ ના માધ્યમથી સખત પરિશ્રમ કરનારા વ્યક્તિગત સેવકોને સલામ કરી હતી.. 

પ્રધાનમંત્રીએ તેમના સંદેશમાં કહ્યું કે:  

“રાષ્ટ્રીય પંચાયતી રાજ દિને હું સમગ્ર ભારતની પંચાયતી રાજ સંસ્થાઓ દ્વારા ભારે પરિશ્રમ કરનારા વ્યક્તિગત સેવકોને સલામ કરું છું. 

ગ્રામીણ ભારતમાં પંચાયતો લોકોની અપેક્ષાઓ પુરી કરવા માટેનો અસરકારક માર્ગ છે.તેઓ ભારતના પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે.

સર્વવ્યાપી પ્રગતિ અને પાયાના સ્તરની ભાગીદારી દ્વારા અમારી સરકાર `ગ્રામ ઉદય સે ભારત ઉદય`ને વાસ્તવિકતામાં બદલવા પર કામ કરી રહી છે.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Political stability helped India seal major trade deals: PM Narendra Modi

Media Coverage

Political stability helped India seal major trade deals: PM Narendra Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister meets the former President of India
February 16, 2026

Prime Minister Shri Narendra Modi met the former President Shri Ram Nath Kovind Ji today.

In a post on X, Shri Modi wrote:

“Wonderful meeting former President Shri Ram Nath Kovind Ji. His insights on various subjects are always thoughtful and enriching.”