પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શટલર અને ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપના ફાઇનલિસ્ટ લક્ષ્ય સેનની પ્રશંસા કરી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"તમારા પર ગર્વ છે @lakshya_sen! તમે અસાધારણ ધૈર્ય અને મક્કમતા દર્શાવી છે. તમે ઉત્સાહપૂર્વક લડત આપી છે. તમારા ભવિષ્યના પ્રયત્નો માટે શુભેચ્છાઓ. મને વિશ્વાસ છે કે તમે સફળતાની નવી ઊંચાઈઓ સર કરવાનું ચાલુ રાખશો."
Proud of you @lakshya_sen! You’ve shown remarkable grit and tenacity. You put up a spirited fight. Best wishes for your future endeavours. I am confident you will keep scaling new heights of success.
— Narendra Modi (@narendramodi) March 20, 2022


