શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ મટામેલા સિરિલ રામાફોસા સાથે ટેલિફોન પર સંવાદ કર્યો.

બંને નેતાએ કોવિડ –19 રોગચાળા દ્વારા સતત ઉભા થયેલા પડકારો અંગે તથા આ સંદર્ભમાં બંને દેશમાં રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તે અંગે ચર્ચા કરી.

પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથેના સંવાદમાં એ વાતનો પુનરોચ્ચાર કર્યો કે ફાર્માસ્યુટિકલ્સ અને રસી માટે ભારતની નોંધપાત્ર ઉત્પાદક ક્ષમતા, આફ્રિકાના દેશો સહિત તમામ દેશોની જરૂરિયાતોને પૂરી પાડશે.

બંને નેતાએ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિવિધ આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગની સંભાવનાઓ, રસીઓ અને દવાઓ મળી રહે અને પરવડે તેવી સવલત પર પણ ચર્ચા કરી.

નેતાઓએ સંમતિ આપી કે બંને દેશોના અધિકારીઓ આગામી દિવસોમાં અનુભવોની આપલે અને રોગચાળા સામે સહયોગી પ્રયત્નોની સંભાવનાઓ શોધવા માટે સંપર્કમાં રહેશે.

 

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

દિવાળીના શુભ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં નૌશેરા ખાતે ભારતીય સશસ્ત્ર દળના જવાનો સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ
PM Narendra Modi had turned down Deve Gowda's wish to resign from Lok Sabha after BJP's 2014 poll win

Media Coverage

PM Narendra Modi had turned down Deve Gowda's wish to resign from Lok Sabha after BJP's 2014 poll win
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM expresses happiness over India’s vaccination drive crosses another important milestone
December 06, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed happiness over India’s vaccination drive crossing another important milestone. Over 50% of the eligible population are now fully vaccinated in India.

In response to a tweet by the Minister of Health and Family Welfare, Dr. Mansukh Mandaviya, the Prime Minister said;

"India’s vaccination drive crosses another important milestone. Important to keep this momentum to strengthen the fight against COVID-19.

And yes, keep following all other COVID-19 related protocols including masking up and social distancing."