PM Modi, Chinese President Jinping visit East Lake at Wuhan

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગે આજે વુહાનમાં ઇસ્ટ લેકની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના વિવિધ આયામો પર ચર્ચા કરી હતી.

વડાપ્રધાને ટ્વીટ કર્યું હતું કે તેમની અને રાષ્ટ્રપતિ શી વચ્ચેની વાતચીત ભારત-ચીન સહકારના વિવિધ વિસ્તારો પર સ્થિત રહી હતી. નેતાઓએ ભારત અને ચીન વચ્ચેના આર્થિક તેમજ લોકો વચ્ચેના સંબંધોને મહત્ત્વ આપવાના માર્ગો વિષે ચર્ચા કરી હતી.  કૃષિ, ટેક્નોલોજી, ઉર્જા અને પર્યટનમાં સહકાર વધારવા માટે પણ ચર્ચા થઇ હતી.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Nagaland gets its first natural gas supply via National Gas Grid

Media Coverage

Nagaland gets its first natural gas supply via National Gas Grid
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 19 ઓગસ્ટ 2026
August 19, 2026

Defence to Diamonds: How PM Modi’s Vision Turned India into a Global Capability Hub