PM Modi attends swearing in ceremony of Uttar Pradesh Government
PM Modi congratulates Yogi Adityanath for taking over as Chief Minister of Uttar Pradesh
New team will leave no stone unturned in making UP Uttam Pradesh. There will be record development: PM Modi
Our sole mission and motive is development. When UP develops, India develops: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશમાં નવી સરકાર રચવા આજે શપથ લેનાર શ્રી યોગી આદિત્યનાથ, શ્રી કેશવપ્રસાદ મૌર્ય, શ્રી દિનેશ શર્મા અને અન્ય તમામ મંત્રીઓને અભિનંદન આપ્યા હતા. નવી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવી ટીમ હેઠળ ઉત્તરપ્રદેશમાં જબરદસ્ત વિકાસ થશે અને જ્યારે ઉત્તરપ્રદેશનો વિકાસ થશે, ત્યારે ભારતનો પણ વિકાસ થશે. 

 

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "યોગી આદિત્યનાથજી, કેશવપ્રસાદ મૌર્યજી, દિનેશ શર્માજી અને આજે શપથ લેનાર તમામને અભિનંદન. ઉત્તરપ્રદેશની સેવા કરવા માટે શુભેચ્છા.

મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ નવી ટીમ ઉત્તરપ્રદેશને ઉત્તમપ્રદેશ બનાવવામાં કોઈ કચાશ નહીં રાખે. રાજ્યનો જબરદસ્ત વિકાસ થશે. આપણું એકમાત્ર મિશન અને ઉદ્દેશ વિકાસ છે. જ્યારે ઉત્તરપ્રદેશનો વિકાસ થશે, ત્યારે ભારતનો વિકાસ થશે. આપણે ઉત્તરપ્રદેશના યુવાનોની સેવા કરવા ઇચ્છીએ છીએ અને તેમના માટે રોજગારીનું સર્જન કરવા માગીએ છીએ.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Boost to small exporters, MSMEs as govt removes Rs 10-lakh cap on courier trade

Media Coverage

Boost to small exporters, MSMEs as govt removes Rs 10-lakh cap on courier trade
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 એપ્રિલ 2026
April 04, 2026

Real Change on the Ground: PM Modi’s Reforms Simplifying Life, Supercharging Economy & Securing India’s Future