પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેહાલાયાના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “શુભ મહાલાયા! આ ઉત્સવનું સત્ર આપણા સમાજમાં શાંતિ, સમૃધ્ધિ અને આનંદનો માહોલ ઊભો કરે એવી મારી પ્રાર્થના.”
Shubho Mahalaya! I pray that the festive season furthers the atmosphere of peace, prosperity and happiness in our society.
— Narendra Modi (@narendramodi) September 19, 2017
PM greets the people on the occasion of Mahalaya


