પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને વસંત પંચમી નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વસંત પંચમીના શુભ અવસરે તમામ દેશવાસીઓને શુભકામનાઓ. વસંત પંચમીના વિશેષ અવસરે શુભેચ્છા.”
बसंत पंचमी के शुभ अवसर पर सभी देशवासियों को शुभकामनाएं I Greetings on the special occasion of Basant Panchami.
— Narendra Modi (@narendramodi) February 1, 2017


