પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડ રાજ્યનાં લોકોને સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “તેમનાં રાજ્યની સ્થાપના દિવસનાં પ્રસંગે હું નાગાલેન્ડનાં લોકોને મારી શુભેચ્છા પાઠવું છું. આ રાજ્યમાં પુષ્કળ કુદરતી સુંદરતા અને ઉદ્યમી નાગરિકો વસે છે. હું પ્રાર્થના કરું છું કે રાજ્ય આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે.”
On the occasion of their Statehood Day, I convey my greetings to the people of Nagaland. This state is blessed with immense natural beauty and industrious citizens. I pray that the state scales new heights of development in the times to come.
— Narendra Modi (@narendramodi) December 1, 2017


