શેર
 
Comments
PM greets people across India on various festivals

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ તહેવારો પર સમગ્ર ભારતના લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રી શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “સમગ્ર ભારતમાં વિવિધ તહેવારો પર લોકોને શુભેચ્છા. આ પવિત્ર દિવસ દરેકના જીવનમાં આનંદ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના.

আমার বাঙালি বন্ধুদের জানাই শুভ নববর্ষ। আপনাদের সবাইকে ১লা বৈশাখের শুভেচ্ছা এবং এক অসাধারণ আগামী বছরের জন্য প্রার্থনা করি।

મારાં બંગાળી મિત્રો, શુભો નવો વર્ષો. તમને પોઇલા બોઇશાખ પર શુભેચ્છા અને આગામી વર્ષ સમૃદ્ધિકારક બની રહે તેવી પ્રાર્થના.

ব’হাগ বিহুৰ শুভক্ষণত অসমবাসীলৈ বহুত বহুত শুভেচ্ছা জনালোঁ।

આસામના લોકોને બોહાગ બિહુના પવિત્ર પ્રસંગે શુભેચ્છા.

என் தமிழ் சகோதர சகோதரிகளுக்கு இனிய தமிழ் புத்தாண்டு வாழ்த்துகள். இந்த ஆண்டு முழுவதும் மகிழ்ச்சியும் நல்ல ஆரோக்கியமும் வளமும் கிடைக்கட்டும்

મારા તમિલ ભાઈઓ અને બહેનોને પોથાન્ડુની શુભેચ્છા. વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યકારક બની રહે તેવી પ્રાર્થના.

കേരളത്തിലെ ജനങ്ങള്‍ക്ക് എന്റെ വിഷു ആശംസകള്‍. വരും വര്‍ഷം സന്തോഷവും നല്ലആരോഗ്യവും പ്രദാനം ചെയ്യട്ടെയെന്ന് ഞാന്‍ പ്രാര്‍ത്ഥിക്കുന്നു.

વિશુનાં વિશેષ પ્રસંગે હું કેરળના લોકોને મારી શુભેચ્છા પાઠવું છું. હું આગામી વર્ષ આનંદદાયક અને સ્વાસ્થ્યકારક બની રહે તેવી પ્રાર્થના કરું છું.

ପ୍ରିୟ ଓଡିଶାବାସୀଙ୍କୁ ମହାବିଷୁବ ସଂକ୍ରାନ୍ତିର ଅଭିନନ୍ଦନ । ନବବର୍ଷରେ ଆପଣମାନଙ୍କ ସକଳ ଆଶା ଓ ଅଭିଳାଷ ପୂରଣ ହେଉ ବୋଲି ମୋର ଶୁଭକାମନା ।

મહા વિશુબા સંક્રાતિ પર ઓડિયાના તમામ લોકોને શુભેચ્છા. આગામી વર્ષમાં તમારી તમામ ઇચ્છાઓ પરિપૂર્ણ થાય તેવી પ્રાર્થના.”

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Viral Video: Kid Dressed As Narendra Modi Narrates A to Z of Prime Minister’s Work

Media Coverage

Viral Video: Kid Dressed As Narendra Modi Narrates A to Z of Prime Minister’s Work
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM seeks blessings of Maa Skandmata during Navratri
September 30, 2022
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has sought blessings of Maa Skandmata on the fifth day of Navratri for the devotees and shared recital of prayers (stuti) of the Goddess.

The Prime Minister tweeted;

"नमामि स्कन्दमातरं स्कन्धधारिणीम्।

समग्रतत्त्वसागरामपारपारगहराम्॥

नवरात्रि की पंचमी तिथि पर देवी स्कंदमाता की पूजा का विधान है। मां स्कंदमाता सभी के जीवन में नई स्फूर्ति का संचार करें। देशवासियों की ओर से उनका वंदन!"