શેર
 
Comments
Greetings on World Radio Day. I congratulate all radio lovers & those who work in radio industry & keep the medium active & vibrant: PM
Radio is a wonderful way to interact, learn and communicate, says the PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્લ્ડ રેડિયો ડેના પર્વ પર રેડિયોના તમામ ચાહકો અને ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારાઓને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “વર્લ્ડ રેડિયો ડે પર શુભેચ્છાઓ. હું રેડિયો પ્રેમીઓ અને રેડિયો ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા તમામને આ માધ્યમને સક્રિય અને ગુંજતું રાખવા બદલ અભિનંદન પાઠવું છું.

રેડિયો વાર્તાલાપ, અભ્યાસ અને સંવાદ માટેનો સુંદર રસ્તો છે. મારી પોતાની મન કી બાતે ભારતભરના લોકો સાથે જોડાવાનો મને અનુભવ કરાવ્યો છે.

મન કી બાતના તમામ એપિસોડ અત્રે સાંભળી શકાશે. narendramodi.in/mann-ki-baat  ”

 

ભારતના ઓલિમ્પિયન્સને પ્રેરણા આપો!  #Cheers4India
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Over 44 crore vaccine doses administered in India so far: Health ministry

Media Coverage

Over 44 crore vaccine doses administered in India so far: Health ministry
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ સ્થાપના દિવસ નિમિત્તે સીઆરપીએફ જવાનોને શુભેચ્છા પાઠવી
July 27, 2021
શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્થાપના દિવસ નિમિત્તે સીઆરપીએફ જવાનોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "તમામ સાહસી @crpfindia કર્મચારીઓ અને તેમના પરિવારોને દળના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ. સીઆરપીએફ તેની બહાદુરી અને વ્યાવસાયીકરણ માટે જાણીતું છે. ભારતના સુરક્ષા તંત્રમાં તેની મહત્ત્વની ભૂમિકા છે. રાષ્ટ્રીય એકતાને આગળ વધારવામાં તેમનું યોગદાન પ્રશંસાપાત્ર છે."