શેર
 
Comments
Anguished by the situation arising due to floods in various parts of the Northeast: PM Modi
PM Modi assures Centre's help to normalise the situation in Northeast caused due to floods

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપૂર્વનાં વિવિધ વિસ્તારોમાં પૂરનાં કારણે ઊભી થયેલી સ્થિતિ પર ચિંતા અને પીડા વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ઉત્તરપૂર્વનાં વિવિધ વિસ્તારોમાં પૂરનાં કારણે ઊભી થયેલી સ્થિતિથી હું ચિંતિત છું. મને દુઃખ છે. મને પૂરથી અસર પામેલા લોકો પ્રત્યે લાગણી છે. મુશ્કેલીનાં આ સમયમાં ઉત્તરપૂર્વનાં લોકો સાથે આખો દેશ છે. કેન્દ્ર સરકાર સ્થિતિને સામાન્ય કરવા જરૂરી શક્ય તમામ મદદની ખાતરી આપે છે. મેં પૂરની સ્થિતિ પર અરુણાચલ પ્રદેશનાં મુખ્યમંત્રી પેમા ખાંડુ તથા દિલ્હી અને રાજ્યો એમ બંનેમાં અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે. મેં મારાં સાથીદાર કિરણ રિજિજુ સાથે બચાવ, રાહત કામગીરી પર નજર રાખવા અને જરૂરિયાતમંદોને તમામ શક્ય મદદ કરવા અંગત રીતે વાત પણ કરી છે.”

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
India's forex kitty increases by $289 mln to $640.40 bln

Media Coverage

India's forex kitty increases by $289 mln to $640.40 bln
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
શેર
 
Comments

Join Live for Mann Ki Baat