ઇન્ડોનેશિયાના જકાર્તા-પાલેમ્બાંગ ખાતે ચાલી રહેલા 18માં એશિયાઈ રમતોત્સવ 2018માં પુરૂષોની ડબલ્સ ટેનિસમાં સુવર્ણ પદક જીવવા બદલ રોહન બોપન્ના અને દિવિજ શરણને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું, “જ્યારે રોહન બોપન્ના અને દિવિજ શરણ રમે છે, ત્યારે અદભુત ટેનિસની અપેક્ષા હોય છે! પુરૂષોની ડબલ્સ ટેનિસમાં એમની રમત સુવર્ણ પદકને લાયક રહી. એ રમતવીરોને સ્વર્ણિમ સફળતા બદલ અભિનંદન.”
When @rohanbopanna and @divijsharan play, expect wonderful tennis! A well-deserved Gold for them in the Men’s Doubles event. Congrats to these players. #AsianGames2018 pic.twitter.com/DKDm1oLdTg
— Narendra Modi (@narendramodi) August 24, 2018


