પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ DD ફ્રી ડિશ પર પ્રથમ વખત તેમની પોતાની દૂરદર્શન ચેનલ મળવા બદલ રાજ્યના લોકોને અભિનંદન પાઠવ્યાં હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “એ બાબત જાણીને આનંદ થાય છે કે પ્રસાર ભારતી DD ફ્રી ડિશ થકી ભારતીય ઉપગ્રહ પ્રણાલી પર વધુ 11 રાજ્યો માટે ડીડી ચેનલો લાવી રહી છે. તેમાં પૂર્વોત્તર રાજ્યો માટેની પાંચ ચેનલોનો સમાવેશ થાય છે. આ બાબત પ્રાદેશિક સંસ્કૃતિઓને મજબૂત કરવામાં અને લોકોની આકાંક્ષાઓ પરીપૂર્ણ કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

DD ફ્રી ડિશ પર પ્રથમ વખત પોતાની દૂરદર્શન ચેનલ મેળવવા બદલ છત્તિસગઢ, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને ઉત્તરાખંડના લોકોને અભિનંદન!”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s march towards self-reliance in med-tech

Media Coverage

India’s march towards self-reliance in med-tech
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives in a mishap in Chamba, Himachal Pradesh
August 08, 2026

The Prime Minister, Shri Narendra Modi, condoled loss of lives due to a mishap in Chamba, Himachal Pradesh. "My thoughts are with the families who have lost their loved ones. May those injured recover at the earliest", Shri Modi stated.

The Prime Minister posted on X:

The loss of lives due to a mishap in Chamba, Himachal Pradesh, is deeply saddening. My thoughts are with the families who have lost their loved ones. May those injured recover at the earliest: PM @narendramodi